શોધખોળ કરો
સુરતમાં પતંગબાજોનું આકાશી યુદ્ધ, લોકો આ રીતે ઉજવી રહ્યા છે ઉત્તરાયણ
ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગ રસિયામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સવારથી જ લોકો ધાબા પર પહોંચી ગયા છે અને આકાશી પેચ લડાવી રહ્યા છે. સુરતમાં મોટા ભાગના તહેવારોની બે દિવસ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઉત્તરાયણની બે દિવસ રંગેચંગે ઉજવણી કરાઈ છે.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ






















