શોધખોળ કરો
સુરતમાં વિવિધ માંગોને લઇને વીજકર્મીઓએ કર્યો વિરોધ, માંગ નહી સંતોષાય તો માસ CL પર જવાની આપી ચીમકી
સુરતના કાપોદ્રામાં આવેલી GEB કચેરી ખાતે વીજ કંપનીના કર્મચારીઓએ બેનરો સાથે સૂત્રોચાર કર્યો હતો. વિવિધ માંગોને લઈ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. સરકાર સમક્ષ સાતમાં પગારપંચની અમલવારીની માંગ કરી હતી. જો માંગ નહી સંતોષાય તો 21 જાન્યુઆરીથી માસ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી.
સુરત
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
આગળ જુઓ




















