શોધખોળ કરો
સુરતમાં વાહન ચાલકો થઇ જાવ સાવધાન, આ કારણે તમારું લાયસન્સ થઇ જશે સસ્પેન્ડ, જુઓ વીડિયો
સુરતમાં હવે જો તમે રોંગસાઈડ ડ્રાઇવિંગ કરતા પકડાશો કે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા પકડાશો તો 3 મહિના સુધી ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાશે. આ સિવાય બીજીવાર ઈ-મેમો મળશે તો પણ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થશે. મંગળવારે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક સીપી કચેરીમાં યોજાઈ જેમા આ નિર્ણય લેવાયો હતો.
સુરત
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
Surat Crime News: સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યાથી હડકંપ
આગળ જુઓ





















