શોધખોળ કરો
Surat: બિલ્ડરના વાંકે 42 પરિવારોને છતા ઘરે બેઘર થવાનો આવ્યો વારો,જુઓ વીડિયો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં હેત્વી હાઈટ્સ બિલ્ડીંગમાં બિલ્ડરે લીધેલી પ્રોજેક્ટ લોન ન ભરાતા ફ્લેટ ધારકોને તેનો ભોગ બનવું પડ્યું છે. બિલ્ડરે ખાનગી ફાયનાન્સ કંપની પાસેથી લીધેલી પ્રોજેક્ટ લોનના 1 કરોડ 40 લાખ રૂપિયા ન ચુકવતા 42 ફ્લેટ સીલ કરાયા છે.
અમદાવાદ
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Bhavnagar Police: ભાવનગરમાં પોલીસ કર્મીની પીટાઈકાંડમાં મોટા સમાચાર, બુટલેગરની ધરપકડ
Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
આગળ જુઓ

















