શોધખોળ કરો
સુરતના ડીંડોલીમાં ચાલતી કારમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી
સુરતના ડીંડોલીમાં ચાલતી કારમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. જો કે, સમય સુચકતા વાપરી પરિવાર કારમાંથી નીચે કર્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. કારમાં સવાર પરિવાર સુરતથી નંદુરબાર જઈ રહ્યો હતો.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ





















