શોધખોળ કરો
Surat: બારડોલીમાં રસ્તા પરથી પસાર થતી કાર પર વૃક્ષ ધરાશાયી થયુ, જુઓ વીડિયો
સુરતના બારડોલીના સ્વામિનારાયણ મંદિર નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. રસ્તા પરથી પસાર થતી કાર પર વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષની સાથે વીજ પોલ પણ કાર પર પડ્યો હતો. કારમાં એમ.એન પાર્કનો ગોસ્વામી પરિવાર સવાર હતો. સદનસીબે વીજ કરંટ બંધ હોઈ જાનહાની થઇ નહોતી.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ






















