શોધખોળ કરો
Surat માં વોર્ડ નંબર 28માં ગીતાબેન પટેલને ટિકિટ મળતા AAPના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ
સુરતમાં ભાજપ ,કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીમાં વિરોધ થયો હતો. વૉડ નંબર 28 માં AAP પાર્ટીમાં ગીતાબેન પટેલને ટિકિટ આપવામાં આવતા આપના કાર્યકર્તાઓએ જાહેર રસ્તા પર હોબાળો મચાવ્યો હતો.
આગળ જુઓ
Advertisement
Advertisement





















