શોધખોળ કરો
સુરત: ABVPએ રસ્તાઓ બ્લોક કરીને વિરોધ પ્રદર્શનો શરુ કર્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતમાં VNSGUમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો હજુ શાંત નથી થયો. ત્યાં જ ABVPએ રસ્તાઓ બ્લોક કરીને વિરોધ પ્રદર્શનો શરુ કર્યા છે. પોલીસની દાદાગીરી સામે દેખાવો કરવામાં આવી રહયા છે. અમદાવાદમાં પણ ABVPએ પ્રદર્શનો કર્યા છે.
સુરત
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
આગળ જુઓ




















