શોધખોળ કરો
સુરતઃ ક્રિસમસની પાર્ટીમાં ઉડ્યા કોરોનાના નિયમોના ધજાગરા, પાર્ટી આયોજકની કરાઈ અટકાયત
સુરતમાં વેસુ પાસે આવેલા એસડી જૈન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ક્રિસમસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં ડીજેના તાલે મોટી સંખ્યામાં લોકો નાચી રહ્યા હતા. મીડિયાના અહેવાલ બાદ પોલીસ જાગી છે. આયોજકની અટકાયત કરી છે.
સુરત
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
આગળ જુઓ






















