શોધખોળ કરો
સુરત: ચોક બજારમાં પિતાએ પુત્રની હત્યા કરી, જુઓ શું હતું કારણ ?
સુરત: ચોક બજારમાં પિતાએ પુત્રની હત્યા કરી હતી. બાદમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. હત્યાની હકીકત પોસ્ટ મોર્ટમ બાદ બહાર આવી છે. મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
સુરત
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Surat news: સુરત અપહરણ કેસમાં પોલીસની મોટી સફળતા, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા
Surat Crime News: સુરતમાં ભાગવાનો પ્રયાસ કરતા હિસ્ટ્રીશીટરને પોલીસે પગમાં ગોળી મારી
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Surat | સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ટ્રેનમાં સવાર હતા
આગળ જુઓ






















