શોધખોળ કરો
સુરતઃ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને સ્થાનિકોએ કર્યો ભારે વિરોધ, શું કહ્યું સ્થાનિકોએ?
સુરતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનનો સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યા છે. શહેરના ભાગર ટાવર વિસ્તારમાં આ પ્રોજેક્ટને લઈને લોકોએ ધરણા કર્યા છે. મનપાની ટીમ દુકાનો તોડવા પહોંચી હતી ત્યારે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે.
સુરત
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Surat news: સુરત અપહરણ કેસમાં પોલીસની મોટી સફળતા, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા
આગળ જુઓ





















