શોધખોળ કરો
સુરત: બાયોડીઝલ વેચવાના કૌભાંડમાં એક શખ્સની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતમાં બાયોડીઝલ વેચવાના કૌભાંડમાં એક શખ્સની ધરપકડ કરાઈ છે. પૂર્વ મંત્રીના પુત્રના ભાગીદારની ધરપકડ કરાઈ છે. વાસણ આહિરના પુત્રના ભાગીદાર ભાવેશ શેઠની કચ્છથી ધરપકડ કરાઈ છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
સુરત
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ





















