શોધખોળ કરો
સુરતઃ આ કોલેજમાં યોજાઈ મ્યુઝિકલ ઈવેન્ટ, સોશિયલ ડિસટન્સના નિયમોના ઉડ્યા ધજાગરા
સુરતની કે.પી.કોમર્સ કોલેજમાં મ્યુઝિકલ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. જેમાં સોશિયલ ડિસટન્સિંગના નિયમોના ધજાગરા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
સુરત
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
આગળ જુઓ






















