શોધખોળ કરો
Surat: કન્ટેઈમેન્ટ અને માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં શું અપાયા આદેશ?,જુઓ વીડિયો
સુરતમાં કન્ટેઈમેન્ટ અને માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં ખાણીપીણીની લારી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, હોટલ અને નાસ્તાની લારીઓ પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.પાંડેસરા, અઠવા અને રાંદેર ઝોનમાં મનપાએ કાર્યવાહી કરી છે.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















