શોધખોળ કરો
સુરત: સુમુલે દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો લિટરે કેટલા રૂપિયા વધાર્યા?
પરિવહન ખર્ચ વધતા સુરત સુમુલે હવે દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સુમુલના ગોલ્ડ, તાજા સ્લિમ અને ટ્રિમ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. સુમુલ ગોલ્ડ દૂધ હવે પ્રતિ લિટરે 60 રૂપિયામાં વેંચાશે. તો તાજા દુધની કિંમત નવા ભાવ વધારા સાથે પ્રતિ લિટરે 46 રૂપિયા પર પહોંચી ગયો છે.. સુમુલ ગાયનું દૂધ હવે પ્રતિ લિટરે 48 રૂપિયામાં વેંચાશે
સુરત
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
આગળ જુઓ





















