શોધખોળ કરો
સુરતની મહુવા સુગર મિલની ચૂંટણીના મતદાનને સાત કલાક પૂર્ણ, જુઓ વીડિયો
સુરતની મહુવા સુગર મિલની ચૂંટણીમાં મતદાન યોજાઇ રહ્યું છે. મતદાનને સાત કલાક પૂર્ણ થયું છે. સવારે 8.00 થી બપોરે 2.00 વાગ્યા સુધી તમામ બેઠકોનું કુલ મતદાન 82 ટકા થયું હતું. રાનકુવા ઝોનની ચૂંટણી મુલવતી રાખવામાં આવી છે. ચૂંટણીમાં 13 બેઠક માટે 39 ઉમેદવાર છે.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ




















