શોધખોળ કરો
Valsad Police | વલસાડમાં PSI સહિત 3 પોલીસકર્મીને કરી દેવાયા સસ્પેન્ડ, જુઓ શું છે મામલો?
Valsad Police | વલસાડ જિલ્લા એસપી દ્વારા ફરજ માં બેદરકારી કરતા અધિકારીઓ પર ગાજ વરસી. પી.એસ.આઈ એ.એસ.આઈ અને રાઇટર ને કર્યા સસ્પેન્ડ. મારામારીની કેસની તપાસમાં બેદરકારી બદલ વાપી ટાઉન પીએસઆઇ સસ્પેન્ડ. દારૂનો કેસ ન કરવા બદલ ઉંચી રકમ લેવા માટે એએસઆઇ અને તેમના રાઈટર કરાયા સસ્પેન્ડ.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ




















