શોધખોળ કરો
બ્રિટનથી ત્રણ મુસાફરો સુરત આવ્યા, જાણો ક્યા વિસ્તારના છે?
બ્રિટનથી 3 મુસાફરો સુરત આવી પહોંચ્યા હતા જેમાં બે રાંદેર અને એક કતારગામના રહેવાસી છે. ત્રણેયના આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. બ્રિટનથી આવેલા મુસાફરોએ સામેથી પાલિકાનો સંપર્ક સાધ્યો હતો. બ્રિટનથી આવેલા લોકો માટે ખાસ SOP બનાવાઈ છે.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ






















