શોધખોળ કરો
Advertisement
Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયા
Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયા
વલસાડ અને દાહણુ રેલ્વે સ્ટેશન પાસે બે અલગ અલગ દુર્ઘટનાઓ સર્જાઈ. વલસાડ અને મહારાષ્ટ્રના દાહણુ રેલ્વે સ્ટેશન પાસે બે અલગ અલગ દુર્ઘટનાઓ સર્જાઈ છે. વલસાડમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી નીચે ઉતરી ગયું, જ્યારે મહારાષ્ટ્રના દાહણુ નજીક માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા. વલસાડ રેલ્વે સ્ટેશન નજીક સાઈડિંગ ટ્રેક પર ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી નીચે ઉતરી ગયું. આ ઘટનાથી રેલવે વિભાગ દોડતું થયું છે. મહારાષ્ટ્રના દાહણુ નજીક માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા. આ બે દુર્ઘટનાઓ 72 કિલોમીટરના અંતરમાં બની છે. આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
સુરત
Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયા
Surat Stone Pelting Case| પથ્થરમારાના 22 આરોપીઓને મળશે જામીન કે પછી ફગાવાશે અરજી? Watch Video
Navsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલ
Surat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy Rain
Surat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion