શોધખોળ કરો
Advertisement
Valsad Suicide Case | વલસાડમાં 2 સગા ભાઈઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર
Valsad Suicide Case | વલસાડના ઉમરગામ સ્થિત વંકાસમાં બે સગા ભાઈઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. 7:30 થી 8:30 વચમાં નાના ભાઈ શાહિલભાઈ નરેશભાઈ ભીમરા, ઉંમર 22 વર્ષ એ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ મોટા ભાઈ મેહુલભાઈ નરેશભાઈ ભીમરા, ઉંમર 24 વર્ષનાએ ઘરની બહાર નજીકમાં આવેલી વાડીમાં ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરતા માતા પર આભ આભ તૂટી પડ્યું હતું. મળતી માહિતી મુજબ છ મહિના પહેલા દીકરાઓના પિતાનુ પણ મૃત્યુ થયું હતું. હાલમાં તેમની માતા જ તેમની દેખભાળ કરતી હતી. બંને યુવાન ભાઈએ એક પછી એક આત્મહત્યા કરી લેતા વંકાસ ગામમાં શોકની લાઘણી પ્રસરી ગઈ હતી. આત્મહત્યા કરવાનું કારણ હજુજાણવા મળ્યું નથી. ઉમરગામ પોલીસે બંને લશનો કબ્જો મેળવી પોસમોટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત
Kutch Murder Case : માંડવીમાં યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, સર્વ સમાજે મૌન રેલી યોજી કરી ન્યાયની માગ
Surat: પીપલોદમાં કારના શો રૂમમાં લાગેલી આગ આવી ગઈ કાબુમાં, જુઓ શોર્ટ વીડિયોમાં
Surat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી
Surat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.
Surat Police: સુરતમાં યુવક પર હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement