શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vapi News | વાપી રેલવેનો ગેટમેન દારૂના નશામાં ઝડપાયો, નશામાં 1 કલાક સુધી ફાટક રાખ્યું બંધ
Vapi News | વાપી ઇસ્ટ અને વેસ્ટ ને જોડતા ફાટક પરની ઘટના. ગઈકાલના રોજ આ ફાટક સાંજે 8:30 થી 9:30 સુધી સતત બંધ રહ્યો હતો. લોકોએ જઈને તપાસ કરતા એનો ગેટમેન અને એના સહયોગી દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. એમની કેબિન બહાર દારૂની બોટલ જોવા મળી હતી. તેઓએ લોકોના કેમેરાની સામે સ્વીકાર્યું હતું કે તેઓએ દારૂ પીધો હતો. પણ સાથે એવી પણ દલીલ કરી હતી કે ગુજરાતમાં કેટલા દારૂના અડ્ડાઓ ચાલે છે પહેલા એને બંધ કરાવો. આખી બાબત ને લઈને લોકો હેરાન થયા હતા. હાલ આ એક જ ફાટક અને એક અન્ડર બ્રિજ થી બન્ને તરફનું ત્રાફિક અવરજવર કરે છે. લોકો લગભગ એક કલાક 20 મિનિટ સુધી ફાટક ની બન્ને બાજુ રાહ જોવી હતી. હાલ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. ગેટમેન નો દારૂ પીધેલી હાલત માં બેફામ વાતો કરતો વિડ્યો થયો વાઇરલ સાથે બહાર દારૂ ની બોટલ નો પણ વિડ્યો વાઇરલ.
સુરત
![Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8ab711c8857c7d16751dbfa33957d7dd17197654025361012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
![Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/30f7f354cdba2b8b43d9c5c67d4848c8171972566513973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
![Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/84e72aa912a2e8d2ea6a104f3236b5f017196691168481012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા
![Surat News । સુરતમાં ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી ધારદાર અસર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/a9f6caa364971af6f83f22703b1f27e21719664038958922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat News । સુરતમાં ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી ધારદાર અસર
![Surat Accident | સુરતમાં કારે 2 બાળકોને કચડ્યા, થયો આબાદ બચાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/e4d3e39f020a568ef23cd93ad3c18445171964108849773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Accident | સુરતમાં કારે 2 બાળકોને કચડ્યા, થયો આબાદ બચાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement