શોધખોળ કરો
surat માં શાકભાજી વિક્રેતા બન્યા સુપર સ્પ્રેડર, 27 શાકભાજી વિક્રેતાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ
સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં શાકભાજી વિક્રેતા સુપર સ્પ્રેડર બન્યા હતા. શહેરમાં 27 શાકભાજી વિક્રેતાને કોરોના થયો હતો. જેમાં અઠવા અને ઉધના ઝોનમાં આઠ-આઠ શાકભાજી વિક્રેતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે લીંબાયત અને વરાછા ઝોનમાં છ-છ ને કોરોના થયો હતો
સુરત
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
આગળ જુઓ






















