શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાત: સુરતના વોર્ડ નંબર-14ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે?
મારો વોર્ડ મારી વાતમાં વાત કરીશું સુરતના કરંજ મગોબ વિસ્તારની. સુરતના વોર્ડ નંબર 14 ના રહીશો કાઉન્સિલરોથી કેટલા ખુશ છે અને આગામી સમયમાં કઈ બાબતો ધ્યાનમાં રાખીને મતદાન કરશે? જોઈએ આ અહેવાલમાં.
સુરત
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















