શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાતઃ સુરતના વોર્ડ નંબર-21ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમમાં વાત કરી સુરતના વોર્ડ નંબર 21ના સ્થાનિકોની સમસ્યાની. આ વોર્ડમાં જૂની વસ્તી ગણતરી અનુસાર 1 લાખ 15 હજાર હજાર કુલ મતદારો છે. વોર્ડ નંબર 21ના રહીશો કાઉન્સિલરોથી કેટલા ખુશ છે અને આગામી સમયમાં કઈ બાબતો ધ્યાનમાં રાખીને મતદાન કરશે?
સુરત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
આગળ જુઓ




















