શોધખોળ કરો
મારો વોર્ડ, મારી વાત: સુરત શહેરના વોર્ડ નં-8ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
સુરત ના વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપોર ના રહીશો કાઉન્સિલરોથી કેટલા ખુશ છે અને આગામી સમયમાં કઈ બાબતો ધ્યાનમાં રાખીને મતદાન કરશે? એબીપી અસ્મિતાએ સ્થાનિકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સ્થાનિકોની માંગ છે કે, રોડ-રસ્તા અને પાણીની સુવિધા આપો. ડિવાઈડર ફૂટપાથ બનાવવામાં આવે અને ગાર્ડનની સુવિધા આપવામાં આવે. કોઈ આગની ઘટના બને તો કતારગામ થી ફાયર બ્રિગેડ આવતા વાર લાગે છે. તેથી ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા કરવામાં આવે.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ





















