શોધખોળ કરો
સુરતમાં કામદારો ફરી રહ્યા છે પરત, કોરોના ટેસ્ટ બાદ જ અપાઇ રહ્યો છે પ્રવેશ
સુરતમાં કામદારો પરત આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારથી લોકો સુરત પરત આવી રહ્યા છે. કોરોનામાં 7 મહિના વતન રહી ચૂકેલા પર પરપ્રાંતિઓએ સુરતની વાટ પકડી હતી. ટેક્સટાઇલ, જરી ડાયમંડ અને ડાઈન્ગ પ્રિન્ટિંગ યુનિટો ચાલુ થતા કામદારો પરત આવ્યા હતા. તમામ કામદારોનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ સુરતમાં એન્ટ્રી આપવામાં આવે છે
સુરત
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
આગળ જુઓ























