શોધખોળ કરો

Gujarat AAP : ગુજરાતમાં AAP નેતા પર દુષ્કર્મના આરોપથી ખળભળાટ

આણંદ પોલીસના હાથે ઝડપાયેલા વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા વિરૂદ્ધ પોલીસમાં અરજી થઈ છે. પારિવારિક સંબંધી મહિલાએ વડોદરાના કપુરાઈ પોલીસમથકમાં અશોક ઓઝા વિરૂદ્ધ શારીરિક શોષણ અને 20 લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ કરેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે પારિવારિક સંબંધી અશોક ઓઝાએ દારુ પીવડાવી નશામાં બે શુદ્ધ અવસ્થામાં દુષ્કર્મ ગુજાર્યું. મહિલાએ ભલે અરજી કરી હોય પરંતું તે પહેલા અશોક ઓઝાએ જ આ મહિલા વિરૂદ્ધ 6મેના પોલીસમાં ફરિયાદ કરી હતી કે એક મકાન હડપ કરવા એક મહિલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં ફસાવી 20 લાખની ખંડણી માંગી રહી છે. તો અશોક ઓઝાની ફરિયાદ પહેલા તેમના પત્નીએ પણ 30 એપ્રિલના મહિલા વિરૂદ્ધ અરજી કરી હતી કે મકાન પચાવી પાડવા અને પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા 20 લાખ રૂપિયાની માગ કરી રહી છે. હાલ તો કપુરાઈ પોલીસે બંને પક્ષોની અરજીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વડોદરા વિડિઓઝ

Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'કરારની નજીક ઈરાન અને અમેરિકા...', ઈરાનના વિદેશ મંત્રીની પોસ્ટને ટ્રમ્પે કરી રિપોસ્ટ

EPFO News: હવે UPIથી મળશે PFના પૈસા! અરજી કરતા પહેલા જાણી લો 5 જરૂરી વાતો

Junagadh:
Junagadh: "તેં સોપારી કેમ ખાધી?" કહીને પતિએ પત્ની પર કર્યો હુમલો, પત્નીનું સારવાર દરમિયાન મોત 
Canada: કેનેડામાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, લોકોને કેમ આપી સાવધાન રહેવાની સલાહ?
Canada: કેનેડામાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, લોકોને કેમ આપી સાવધાન રહેવાની સલાહ?
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Mehsana News : મહેસાણા મનપામાં કચરા કલેક્શનના નામે કૌભાંડના આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના ધામને કરાયું 'કૉપીરાઈટ'
Hun To Bolish : હું તો બોલીશ : અશ્રુભીની આંખો,વણઉકેલાયેલું રહસ્ય
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી દારુની ગોઠવણ ?
Junagadh News : જૂનાગઢમાં સોપારી ખાવા બાબતે પતિએ કરી પત્નીની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કરારની નજીક ઈરાન અને અમેરિકા...', ઈરાનના વિદેશમંત્રીની પોસ્ટ ટ્રમ્પે કરી રિપોસ્ટ

અમેરિકા રાજદૂત સમક્ષ ભારતે વિરોધ નોંધાવતા ટ્રમ્પે આપ્યું નિવેદન, કહ્યું- 'ભારતીય જહાજો પર હુમલો...'
અમેરિકા રાજદૂત સમક્ષ ભારતે વિરોધ નોંધાવતા ટ્રમ્પે આપ્યું નિવેદન, કહ્યું- 'ભારતીય જહાજો પર હુમલો...'
Canada: કેનેડામાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, લોકોને કેમ આપી સાવધાન રહેવાની સલાહ?
Canada: કેનેડામાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, લોકોને કેમ આપી સાવધાન રહેવાની સલાહ?
Junagadh:
Junagadh: "તેં સોપારી કેમ ખાધી?" કહીને પતિએ પત્ની પર કર્યો હુમલો, પત્નીનું સારવાર દરમિયાન મોત 
IND vs AFG: ભારત-અફઘાનિસ્તાનની પ્રથમ વન-ડે પર મંડરાયો ખતરો, ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર
IND vs AFG: ભારત-અફઘાનિસ્તાનની પ્રથમ વન-ડે પર મંડરાયો ખતરો, ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર
EPFO News: હવે UPIથી મળશે PFના પૈસા! અરજી કરતા પહેલા જાણી લો 5 જરૂરી વાતો
EPFO News: હવે UPIથી મળશે PFના પૈસા! અરજી કરતા પહેલા જાણી લો 5 જરૂરી વાતો
FSSAIની મોટી કાર્યવાહી, ફૂડ પેકેટ્સમાં મેટલ પિન-તારના ઉપયોગ પર પ્રતિબંધ

Sleep Cycle For Women: રાત્રે 11 વાગ્યા પછી જાગવું પડી શકે છે ભારે, મહિલાઓની ફર્ટિલિટી પર પડી શકે છે અસર

Embed widget