શોધખોળ કરો

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો

બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો. ઝાલોદના ધારાસભ્યએ બાબુરાજ સામે વ્યક્ત કર્યો આક્રોશ. પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મહેશ ભૂરિયાનો આક્રોશ. ગરીબોનું દર્દ અધિકારીઓ ન સમજતા હોવાનો ભૂરિયાનો આરોપ. ધારાસભ્યોને અધિકારીઓ ભાજીમૂળા સમજતા હોવાનો આરોપ. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠકમાં વ્યક્ત કર્યો આક્રોશ. AC ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ગરીબોની પીડા શું સમજે.

ભાજપના ધારાસભ્યના દર્દને કોંગ્રેસના તુષાર ચૌધરીનું સમર્થન. અધિકારી રાજ ચાલતું હોવાની વાતને તુષાર ચૌધરીએ ગણાવી સાચી. ધારાસભ્યોને અધિકારીઓને ભાજીમૂળા સમજે છે. શાસક પક્ષના ધારાસભ્યના બળાપા મુદ્દે ભાજપની સ્પષ્ટતા. ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેની સ્પષ્ટતા. ધારાસભ્યના પ્રજાલક્ષી કામો સરકારી બાબુએ કરવા જોઈએ. કોઈ ટેકનિકલ કારણોસર એકાદ મોડુ થયું હોય તે શક્ય. કોંગ્રેસ પર ડૉ.યજ્ઞેશ દવેના આકરા પ્રહાર. કોંગ્રેસના ધારાસભ્યો ચાલતી ગાડીમાં બેસી શેકે છે રાજકીય રોટલા.

વડોદરા વિડિઓઝ

PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન એલર્ટ: દેશના 17 રાજ્યોમાં વરસાદ અને તોફાનની આગાહી, ખેડૂતો માટે ખાસ એડવાઈઝરી

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત: 13 લોકોના મોતથી આખું રાજ્ય આઘાતમાં

Home Loan Interest Rates: કઈ સરકારી બેંક સૌથી સસ્તી હોમ લોન આપે છે? અહીં જુઓ સંપૂર્ણ યાદી

અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલની શક્યતા, ટ્રમ્પ આ પ્રતિબંધ હટાવવા તૈયાર થતાં ચર્ચા!

વિડિઓઝ

Surendranagar Bus Fire : ચોટીલા પાસે પ્રાઇવેટ બસમાં લાગી ભીષણ આગમુસાફરોનું કરાયું રેસ્ક્યૂ
UP Namaz Controversy : 2027ની ચૂંટણી પહેલા યુપીમાં 'નમાઝ' પર સંગ્રામ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
Rajkot Crime: રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત
Surat Crime News: સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યાથી હડકંપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતની પહેલી બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક વાયરલ! લોકોએ તેને નામ આપ્યું 'ક્વીન ઓફ સ્પીડ'

અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે? સરકારે કર્યો મોટો ખુલાસો

ભારતમાં તેલ અને ગેસનો ભંડાર ખૂટી જશે? હોર્મુઝ કટોકટી વચ્ચે સરકારે કર્યો મોટો ખુલાસો

ટાટાની આ કંપનીમાં પગાર વધારાની જાહેરાત, સરેરાશ 5% વધ્યો, પણ કેટલાક કર્મચારીનો પગાર ઘટ્યો!

Heavy Rain Alert: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 

શું MS ધોની આજે IPLને અલવિદા કહી દેશે? ચેપોકમાં CSK સામે ટકરાશે SRH ; માહીનો હશે અંતિમ મુકાબલો?

ટ્રમ્પના ધડાકાથી અમેરિકા હચમચી ગયું! 90 દિવસમાં અબજોના શેર ખરીદ્યા, વોલ સ્ટ્રીટ સ્તબ્ધ!

IPL પછી શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી રમશે ટીમ ઈન્ડિયા; તારીખો જાહેર! નોંધીલો શેડ્યૂલ

Embed widget