શોધખોળ કરો

Shailesh Mehta : ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો ટપલીદાવ, જુઓ અહેવાલ

ડભોઈમાં મારામારી વચ્ચે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. ડભોઈ તાલુકા પંચાયતની લિંગાસ્થડી બેઠક પર ઉમેદવારી પાછી ખેંચી હતી. કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પાટણવાડીયાએ ઉમેદવારી પાછી ખેંચી હતી. વડોદરામાં વોર્ડ નંબર બેના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ગાયબ થયેલા ભૂમિ પ્રજાપતિ કચેરી પહોંચ્યા ત્યારે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાને તેનું ચિત્ર આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. ત્યારે કોર્પોરેશનોથી માંડી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં દરેક વોર્ડ-બેઠક દીઠ કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થઈ જશે. ઉમેદવારો તૂટવાના ડરે કોંગ્રેસે અગાઉથી જ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે.

સુરત, રાજકોટ, પોરબંદર, નડિયાદ, કલોલ, નવસારી, ડભોઈ, સુરેંદ્રનગર અને મોરબી કોંગ્રેસના ઉમેદવારો પર સૌની નજર રહેશે. ભાજપ ધાક ધમકી, લોભ લાલચ અને પ્રલોભન આપી ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. સાથે જ ગઈકાલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પણ ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવા પહોંચ્યું હતું. આ વખતની ચૂંટણીમાં 39 હજારથી વધુ ફોર્મ ભરાયા હતા. જેમાંથી 10 હજારથી વધુ ફોર્મ અમાન્ય થયા છે. તો ઘણી બેઠકો પર ફોર્મ પરત ખેંચાયા છે. તો 300થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચુક્યા છે. 2021ની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓમાં 2 હજાર 273, જિલ્લા પંચાયતોમાં 2 હજાર 655, તાલુકા પંચાયતોમાં 12 હજાર 265 અને નગરપાલિકાઓમાં 7 હજાર 245 સહિત કૂલ 24 હજાર 438 ઉમેદવારો મેદાનમાં હતા.

વડોદરા વિડિઓઝ

Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Embed widget