શોધખોળ કરો

Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત

Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત

દાહોદ જિલ્લામાં મધરાત્રે ફૂંકાયેલા તેજ પવનોએ તારાજી સર્જી. ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીનું સાઈનબોર્ડ પડતા ત્રણના મોત. એક વ્યકિતનું ઘટનાસ્થળે તો બેનું સારવાર દરમિયાન મોત. બાબુભાઈ બારીયા, સંદીપભાઈ અને હિમસિંગભાઈ પરમારનું મોત. સાઈન બોર્ડ રસ્તા પર ધરાશાયી થતા દોઢ કલાક સુધી ખોરવાયો વાહન વ્યવહાર. પ્રશાસને JCBની મદદથી સાઈનબોર્ડ ખસેડી વાહન વ્યવહાર કરાવ્યો પૂર્વવત. દાહોદના ભીલવાડામાં સ્કૂટર પર જતા આધેડ પર પતરૂ પડ્યું. પતરૂ પડતા વિનોદભાઈ માવી નામના વ્યકિતને ગંભીર ઈજા. ગલાલિયાવાડમાં દીવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે બાળકી દબાઈ. દેસાઈવાડમાં વાવાઝોડામાં સોલાર પેનલો દૂર- દૂર ફંગોળાઈ. સંજેલી ચમારીયા રોડ પર ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાયો. વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં ઠેર- ઠેર ખોરવાયો વીજ પુરવઠો. MGVCLની ટીમો વીજ પુરવઠો પૂર્વવત કરવા લાગી કામે.

દાહોદ જિલ્લામાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીમાં  લગાવવામાં આવેલ સાઇનબોર્ડ ધરાશાયી થતાં બે લોકો ઘાયલ થયા હતા અને એક માં 70 વર્ષીય શક્કરિયા ભાઈ નીનાને ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું.  ઘાયલો બાળકોને  સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.  વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ ઉપરાંત ભીલવાડા વિસ્તારમાં બાઈક ચાલક પર પતરું પડતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ગલાલીયાવાડ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં એક બાળકી ઘાયલ થઈ હતી.

વડોદરા વિડિઓઝ

Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget