શોધખોળ કરો
Gambhira Bridge Targdey: અત્યાર સુધીમાં મળી 18 લાશો, ચાર અધિકારીઓ સસ્પેન્ડ
Gambhira Bridge Targdey: અત્યાર સુધીમાં મળી 18 લાશો, ચાર અધિકારીઓ સસ્પેન્ડ
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9 જુલાઈએ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ દર્ઘટનામા 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ગુજરાતના વડોદરામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે.
આગળ જુઓ





















