શોધખોળ કરો
Vadodara: પાદરામાં આ ગુજરાતી અભિનેત્રીએ લગ્નની પાર્ટીમાં જાહેરમાં ડાન્સ કર્યો , લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ
રાજ્યમાં કોરોના (corona) નિરંકુશ બની રહ્યો છે. સરકારે આગામી 30 એપ્રિલ સુધી રાજકીય સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મૂકાયો. જોકે પ્રતિબંધ વચ્ચે લગ્ન પ્રસંગમાં ફ્કત 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. જોકે, વડોદરોના પાદરામાં આ ગાઇડલાઇનના લીરે લીરા ઉડ્યા હતા. ગુજરાતી અભિનેત્રી મમતા સોનીએ લગ્નની પાર્ટીમાં જાહેરમાં ડાન્સ કર્યો હતો. આ સમયે 400 લોકો ઉપસ્થિત હતા.વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ દ્ધારા આયોજક ફારૂક મલેક સામે સોશલ ડિસ્ટંસ ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેંટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
વડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ





















