શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vadodara: ત્રણ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતા એક સપ્તાહ માટે શાળા બંધ
રાજ્યમાં હાલ કોરોના વાયરસે ફરીથી માથું ઉંચક્યું છે. એક અઠવાડિયાથી રોજના 400થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન વડોદરાના ગોત્રી વિસ્તારની આનંદ વિદ્યા વિહાર સ્કૂલના 3 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ શાળા એક સપ્તાહ સુધી બંધ કરી દેવામાં આવી છે. જેને લઈ ધોરણ 10ની ચાલુ પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે અને બાકી રહેલી પરીક્ષા અઠવાડિયા બાદ લેવામાં આવશે.
વડોદરા
![Vadodara: કાયદાના રક્ષકો બન્યા ભક્ષક, દુષ્કર્મના આરોપીને પકડવા ફરિયાદી પાસે લીધા રૂપિયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/a5ae7b61da16eb3d676871891e1b900217195004697731012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Vadodara: કાયદાના રક્ષકો બન્યા ભક્ષક, દુષ્કર્મના આરોપીને પકડવા ફરિયાદી પાસે લીધા રૂપિયા
![Vadodara News: સાવલીના સામંતપુરામાં જમીન કૌભાંડ, મહિલાની જાણ બહાર સોગંદનામુ કરાયુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/4dcf281a549cfda69e99db0ce7f344ef17194030251501012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News: સાવલીના સામંતપુરામાં જમીન કૌભાંડ, મહિલાની જાણ બહાર સોગંદનામુ કરાયુ
![Vadodara Accident | વડોદરા નેશનલ હાઈવે પર બોલેરોએ 2 લોકોને કચડી નાંખ્યા, સીસીટીવી આવ્યા સામે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/a0ad2e1441430eebf7cf44a2d4e096e2171938657608473_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara Accident | વડોદરા નેશનલ હાઈવે પર બોલેરોએ 2 લોકોને કચડી નાંખ્યા, સીસીટીવી આવ્યા સામે
![Vadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/d114593847214aedc5382c5999f3f06a171923271929773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યું
![Vadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/246234c27e07b094e23a6f2126e542a41719220131933922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement