શોધખોળ કરો
વડોદરાઃ પાદરામાં મોડી રાત્રે દુકાનમાં લાગી ભીષણ આગ, દુકાન બની ભડથૂ
વડોદરાના પાદરામાં મોડી રાત્રે ગોવિંદપુરા બજારમાં દુકાનમાં ભીષણ આગ લાગતા ચકચાર મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ભીષણ આગમાં દુકાન બળીને ભડથૂ બની ગઈ છે.
આગળ જુઓ




















