શોધખોળ કરો
વડોદરા એપીએમસી ચૂંટણીનું પરિણામ, ભાજપના 12 ઉમેદવારો બિન હરીફ જાહેર
વડોદરા એપીએમસી ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં સયાજીપુરા શાકભાજી માર્કેટની સમજૂતી પેનલનો વિજય થયો છે. એપીએમસી ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે.
વડોદરા
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ






















