શોધખોળ કરો

BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

 'યોગેશ કાકા' તરીકે જાણીતા સ્પષ્ટ વક્તા, 8 ટર્મના ધારાસભ્ય અને સત્યના પ્રહરીએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ.

વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે દુઃખદ નિધન થયું. તેઓ લાંબા સમયથી હૃદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા અને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. 

ગુજરાત વિધાનસભાના સૌથી સિનિયર ધારાસભ્ય અને 'યોગેશ કાકા' તરીકે લોકપ્રિય નેતાએ સતત 8 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે જનતાની સેવા કરી. તેઓ ભૂતકાળમાં રાવપુરા બેઠક પરથી 5 વખત અને માંજલપુર બેઠક પરથી 3 વખત ચૂંટાયા હતા તેમજ વિજય રૂપાણી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા. તેમના નિધનના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંડો શોક વ્યક્ત કર્યો.. યોગેશ કાકાના નિધનથી ગુજરાતના રાજકારણમાં એક મજબૂત તેમજ સ્પષ્ટવક્તા નેતાની ખોટ પડી.. 

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત

Marriage Scam: જામનગરના નાગપુરમાં લગ્ન નોંધણીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, 700ની વસ્તીમાં 3 મહિનામાં નોંધાયા 400 લગ્ન

Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ

abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ

ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
Marriage Scam: જામનગરના નાગપુરમાં લગ્ન નોંધણીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, 700ની વસ્તીમાં 3 મહિનામાં નોંધાયા 400 લગ્ન
Marriage Scam: જામનગરના નાગપુરમાં લગ્ન નોંધણીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, 700ની વસ્તીમાં 3 મહિનામાં નોંધાયા 400 લગ્ન
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત

ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી

Embed widget