શોધખોળ કરો
Vadodara: કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું ? આવતીકાલે જોડાશે AAPમાં, જુઓ વીડિયો
વડોદરા(Vadodara)માં કોંગ્રેસ નેતા અતુલ પટેલે(Atul Patel) કોંગ્રેસ(Congress)માંથી રાજીનામું આપ્યું છે.તેમણે પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખને રાજીનામું મોકલ્યું છે. આવતીકાલે 50 કાર્યકર્તાઓ સાથે અતુલ પટેલAAPમાં જોડાશે
આગળ જુઓ



















