શોધખોળ કરો
Vadodara: સાવલી તાલુકામાં ભાજપે કોંગ્રેસમાં પાડ્યું ગાબડું, કેટલા કાર્યકરો જોડાયા ભાજપમાં?
વડોદરા(Vadodara)ના સાવલી તાલુકાના 150 જેટલા કોંગ્રેસી(Congress) કાર્યકરો(workers)એ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના મોટા નેતા ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટા ઝાટકો વાગ્યો છે.
આગળ જુઓ




















