શોધખોળ કરો
'કલેક્ટર અને પોલીસને હું ગજવામાં રાખું છું', BJPના ક્યા ધારાસભ્યએ કર્યો બફાટ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. ભાજપના જ એક ધારાસભ્યએ બફાટ કર્યો હતો કે કલેકટર અને પોલીસને હું ગજવામાં રાખું છું. એટલું જ નહીં..તેમણે તો ત્યાં સુધી કહ્યું કે તેમનો કોલર પકડવાની કોઈની તાકાત નથી. આ ધારાસભ્ય કોણ છે એ જાણવા જુઓ વીડિયો.
વડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ





















