શોધખોળ કરો
Vadodara:વાવાઝોડાના લીધે બંધ કરાયેલ ટેસ્ટિંગ હજું પણ નથી થયું શરૂ, શું છે સ્થિતિ?
વડોદરા(Vadodara)માં અલગ અલગ 11 સ્થળો પર રેપીડ એન્ટીજન ટેસ્ટ(Rapid Antigen Test) બંધ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે બંધ થયેલા ડોમ હજું પણ શરૂ થયા નથી. અહીં નાગરિકો ટેસ્ટ માટે ધક્કા ખાઈ રહ્યાં છે.
આગળ જુઓ





















