શોધખોળ કરો
Vadodara: અકોટામાં બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારો સાથે થઈ મારામારી, જુઓ વીડિયો
વડોદરાના અકોટામાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારો સાથે બે જૂથ સામ સામે આવ્યા હતા.આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
આગળ જુઓ





















