શોધખોળ કરો
Vadodara: સંક્રમણ વકરતા આ વિસ્તારમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે લાગી લાંબી કતાર, જુઓ વીડિયો
વડોદરામાં સંક્રમણ વકરતા અહીંના મુક્તાનંદ ત્રણ રસ્તા નજીક રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે લાઈનો લાગી ગઈ છે. શહેરના 10 ટેસ્ટિંગ ડોમ પર લાંબી લાઈનો લાગી ગઈ છે.અહીં એક મહિલા ટેસ્ટ માટે પહોંચ્યા જ્યાં ચક્કર આવતા ધનવંતરી રથમાં તેમની સારવાર કરવામાં આવી છે.
આગળ જુઓ





















