શોધખોળ કરો
Vadodara: સતત બીજા દિવસે વાતાવરણમાં જોવા મળ્યો પલટો,ગરમીમાં આંશિક રાહત
વરસાદની આગાહી વચ્ચે વડોદરા(Vadodara)માં સતત બીજા દિવસે વાતાવરણ(weather)માં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી આકાશમાં કાળા વાદળો જોવા મળ્યા છે. શહેરીજનોને ગરમીમાં આંશિક રાહત મળી છે.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















