શોધખોળ કરો
Vadodara: શહેરમાં રેપીડ એન્ટીજન ટેસ્ટમાં થયો ઘટાડો, કોર્પોરેશને રાજ્ય સરકાર પાસે કેટલી કીટની કરી માંગ?,જુઓ વીડિયો
વડોદરામાં રેપીડ એન્ટીજન ટેસ્ટમાં ઘટાડો થયો હોવાની ફરિયાદ સામે આવી છે. 34 અર્બન હેલ્થ સેન્ટર, 34 ધન્વતંરી રથ અને 10 એન્ટીજન સેન્ટરમાં મળીને કુલ 5,900 ટેસ્ટીંગ થઈ રહ્યાં છે. જે 20 દિવસ પહેલા 10 હજાર જેટલા થતા હતા.
આગળ જુઓ























