શોધખોળ કરો
FRCના નિયમોના ભંગ બદલ વડોદરાની આ સ્કૂલને ફટકારાયો એક લાખ રૂપિયાનો દંડ
વડોદરામાં FRC એ અક્ષર પબ્લિક સ્કૂલને દંડ ફટકાર્યો હતો. FRCના ધોરણોના ભંગ બદલ સ્કૂલને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 400 વિદ્યાર્થીઓને વધારાની ફી પણ પરત કરવા આદેશ કર્યો હતો. વાલીઓને ડબલ ટ્યુશન ફી પરત કરી વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો હતો. વાલીઓએ પુરાવા સાથે FRC માં ફરિયાદ કરી હતી.
આગળ જુઓ





















