શોધખોળ કરો
વડોદરાઃ જ્યાં સરદાર પટેલ ભણ્યા હતા તે એક્સપરિમેંટલ શાળા બંધ થવાના એંધાણ, જુઓ વીડિયો
વડોદરાઃ જ્યાં સરદાર પટેલ ભણ્યા હતા તે એક્સપરિમેંટલ શાળા બંધ થવાના એંધાણ વરતાઈ રહ્યા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ શાળાનો પાયો નાંખ્યો હતો. હાલ શાળાના અંગ્રેજી માધ્યમમાં પગાર નહી થતાં 2 શિક્ષકોએ રાજીનામું આપ્યું છે.
આગળ જુઓ





















