શોધખોળ કરો
Vadodara:આ વિસ્તારોમાં મનપાની કામગીરી આવી સામે, ઠેર ઠેર ભરાયા પાણી, જુઓ વીડિયો
ભારે વરસાદના કારણે વડોદરા(Vadodara) શહેરના રસ્તાઓ પર પાણી (Water)ભરાયા છે.અહીંયાના ચાર દરવાજા વિસ્તાર, લહેરીપુરા દરવાજાથી માંડવી તરફ જતા રોડ પર પાણી ભરાયા છે.
આગળ જુઓ



















