શોધખોળ કરો
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં યુવકનું ડૂબતા મોત, ખાનગી કંપનીમાં કામ કરતો હતો યુવક
Vadodaraના વિશ્વામિત્રી નદી(Vishwamitri River) માં યુવક રહસ્યમય સંજોગોમાં એક્ટિવા સાથે ગરકાવ થઈ જતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. રાવપુરા પોલીસ(Ravpura Police) ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડ(fire Brigade)ની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ શરૂ હતી. હત્યા (Murder) કે આત્મહત્યા (Suicide)ને લઈ પોલીસે તપાસ કરી છે. પૂજન ભટ્ટ (ઉં.વ. 25) ખાનગી કંપનીમાં (કાનન ઇન્ટરનેશનલ)માં એચ.આર. તરીકે કરતો હતો.
વડોદરા
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
આગળ જુઓ






















