શોધખોળ કરો

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત

નાઇજીરિયામાં વિમાન દુર્ઘટનામાં 32 લોકોના મોત નીપજ્યા છે. નાઇજીરિયાના દક્ષિણ ભાગમાં આવેલા ઓન્ડો રાજ્યના ઇગ્બોકોન્ડા શહેર નજીક મોટી વિમાન દુર્ઘટના બની હતી. 32 લોકોને લઈને જઈ રહેલું નાઇજિરિયન એરફોર્સનું સૈન્ય વિમાન નદી કિનારે ક્રેશ થયું. વિમાનમાં 25 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર સવાર હતા. નાઈજીરિયાના ઉડ્ડયન મંત્રી અનુસાર, વિમાન એક રુટિન મિશન હેઠળ દેશના આર્થિક પાટનગર લાગોસ તરફ જઈ રહ્યું હતું. સવારે આશરે 9 વાગ્યે વિમાનનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ તે નૌકાદળના મથક નજીક એક નદી પાસે ક્રેશ થયું હતું. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શી અનુસાર, વીજળી પડવા જેવો પ્રચંડ અવાજ સંભળાયા બાદ વિમાન નદી નજીક ક્રેશ થયું હતું. વિમાનનો કેટલોક ભાગ પાણીમાં ડૂબી ગયો છે. ઘટનાસ્થળેથી કપડાં, જૂતાં અને માનવ અવશેષો મળી આવ્યા છે.

દુનિયા વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા

Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા

Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત

Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 11.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા

Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી

JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?

Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક

Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન

Embed widget