શોધખોળ કરો
બ્રિટનમાં કોરોના વાયરસના નવા રૂપથી હડકંપ, લોકડાઉન વધુ કડક
બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ વચ્ચે જ બ્રિટનથી આવતી ફ્લાઈટો પર રોક લગાવી દેવામાં આવી છે. બ્રિટનમાં લોકડાઉનને વધુ કડક બનાવવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકાથી આવતા લોકોની મુસાફરી રોકવામાં આવી છે.
દુનિયા
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આગળ જુઓ





















